________________
(૧૮૨) કરે છે, તે વૈયાવચ્ચ કરનાર ક૫માં રહયે હેય, અથવા. બીજે પણ હય, હવે જે તે સેવા કરનાર પણ ગ્લાન (માદા) હોય, તે તે બીજાની વેયાવચ્ચ ન કરે, એ પ્રમાણે યથાલદિક સાધુનું પણ જાણવું, પણ એટલું વિશેષ કે સ્થવિર કલ્પી સાધુ પણ તેની સેવા કરી શકે છે, તે બતાવે છે
નિજરને હૃદયમાં વિચારીને સરખા કલ્પવાળા સાધર્મિક અથવા એક કલ્પમાં રહેલા બીજા સાધુઓથી કરાયેલી વૈયાવચ્ચને હું ઈચ્છીશ, જેને આ આચાર છે, તે તેવા આચારને પાળ ભકત પરિજ્ઞાવડે પણ જીવિતને છોડે પણ આચારનું ખંડન ન કરે, આ ભાવાર્થ છે;
તેજ પ્રમાણે અન્ય સાધર્મિક વડે કરાયેલું વૈયાવચ્ચે અનુમતિ આપેલું છે. હવે બીજાની વૈયાવચ્ચ પિતે કરે તે બતાવે છે (ચ સમુચ્ચયના અર્થમાં અને અપિ પુનાના અર્થમાં છે અને તે પૂર્વના કહેવાથી કંઈ વિશેષ બતાવવા. માટે છે. ખલુ શબ્દ વાકયની શા માટે છે) અને હું અપ્રતિ
પ્ત કહેવાયેલ છું અને જે બીજે પ્રતિજ્ઞપ્ત વૈયાવચ્ચ ન કરવાને માટે કહેવાયેલું છે તે પ્લાન સાધુની હું અગ્લાન (સા) છું માટે નિર્જરને ઉદેશીને તેવા ક૫ધારી સાધાર્મિક સાધુના વૈયાવચ્ચ કરૂં
પ્ર—શા માટે ! તેના ઉપકાર (શાંતિ) ને માટે, તેથી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પણ ભકત પરિજ્ઞાએ પ્રાણને છેડે