________________
( ૧૮૪)
સાવદ્ય અનુષ્ઠાનથી વિત છે, શોભન લેફ્યા તે જેણે અતકરણની નિમળવૃત્તિ તેજલેશ્યા વિગેરે ધારણ કરવાથી તેસુસમાત લેફ્સા વાળા છે, આવા બનીને પૂર્વ કહેલી પ્રતિજ્ઞા લઈને પાળવામાં સમર્થ છે, તે તપ અથવા રોગ ના કારણે ગ્લાન ભાવને પામેલા હાય, છતાં પણ તે પોતાની પ્રતિજ્ઞાના લાપ ન કરતા શરીર ત્યાગવા ભકત પ્રત્યાખ્યાન કરે, અને તે ભકત પરિજ્ઞામાં પણ કાળ પર્યાયવડે અનાગત્ પિરજ્ઞા (બાર વર્ષની સ`લેખનાના સમય નથી, તેમાં પણ કાલ પર્યાય છે, જેણે શિષ્યાને ભણાવી ગણાવી તૈયાર કર્યો હોય, અને તપ વડે સલિખિત દેહ વાળા હોય તેને જે કાળ પર્યાય મૃત્યુને અવસર પ્રશસવા ચાગ્ય છે, તેવા આ ગ્લાન થયેલા પધારીને પણ એવાજ અવસર છે. કારણકે ખનેમાં કર્મીની નિર્જરા સમાન છે, તે કલ્પધારી ભિક્ષુ પ્લાનપણાથી અણુશનના વિધાનમાં વ્યતિકારક કર્મ ક્ષય કરનારો છે બાકીનુ અધુ પૂર્વ મા જાણવુ પાંચમો ઉદ્દે સમાપ્ત થયા.
S
છઠ્ઠો ઉદ્દેશો.
પાંચમા કહ્યા પછી છઠ્ઠો ઉદ્દેશ કહે છે, તેના આ પ્રમાણે સખ'ધ છે. ગયા ઉદ્દેશામાં બતાવ્યું, કે ગ્લાન સાધુએ ભકત પ્રત્યાખ્યાન કરવું, અને આ ઉદ્દેશામાં બતાવશે કે ધૃતિ