________________
(૧૮૭) પ્રા–તે કેવી રીતે એમ સમતાથી સહન કરે?
ઉ–લાઘવિય વિગેરે ચોથા ઉદ્દેશા ર૧પસૂ. માં બતાવું તે “સમત્વપણું જાણવું” ત્યાંસુધી જાણવું, કે આ સાધુને કર્મની લઘુતા થવાથી આ લેક પરલોક બંનેમાં હિત સુખ નિશ્રેયસ માટે થાય છે અને પરંપરાએ મેક્ષ ફળ આપનાર છે–તેથી તેણે એક ભાવના ભાવથી આ અધ્યયનના બીજા ઉદ્દેશામાં ઉદ્ગમ ઉત્પાદન એષણ બતાવી તે આ પ્રમાણે आउसेतो सपणा ! अहं खर तब अढाए अतणं वा ४ विगेरे સૂવ ૨૦૨માં બતાવ્યું તે પ્રમાણે પાંચમાં ઉદ્દેશામાં ગ્રહણ એષણા બતાવી, પિયા ય તે પૂર્વ વયં તરસી પt ગાયેલું ગણવા ૪ ગાદ તન્ના ધ્યાત્રિ (સૂત્ર ૨૧૬માં વચમાં આ પાઠ છે) આ સૂત્ર વડે ગ્રાસ એષણ બતાવી તેને હવે પછીના સૂત્રમાં વિશેષથી બતાવવા સૂત્ર કહે છે.
से भिक्खू वा भिक्खुणी वा असणं वा ४ आहारे माणे नो वामाओ हणुयाओ दाहिणं हणुयं संचारिज्जा आसाएमाणे दाहिणाओ वामं हणुां नो संचारिजा आसाएमाणे, से अणासायमाणे लाघवियं आगममाणे तवे से अभिसमन्नागए भवइ, जमेयं भगवया पवेइयं तमेवं अभिसमिचा समओ सधताए समत्तमेव अ (सम) भिजाणीया (सू० २२०)