________________
(૧૮) अभिहडं असणं वा ४ आहह दलहज्जा, से पुव्यामेव आलोहजा-आउसंतो ? नो खलु मे कप्पइ अभिइडं असणं ४ भुत्तए वा पायए वा अन्ने वा एय
છે તેમાં ત્રણ કલ્પમાં રહેલ વિકલ્પી અથવા જિન કલ્પી મુનિ હોય, પણ બે કલ્પ (વસ) ધારણ કરનાર અવશ્ય જિનકલ્પી હોય, અથવા પરિહાર વિશુદ્ધિક અથવા યથાલદિક કે પ્રતિમા ધારી તેમને કઈ પણ હેય, આ સૂત્રમાં બતાવેલ જે જિનકલ્પી વિગેરે બે વસ્ત્રો ધારણ કરનારે હોય, આમાં વસ્ત્ર શબ્દ સામાન્યથી લીધો છે, માટે એક સૂત્રનું બીજું ઉનનું એમ બે વસ્ત્ર ધારણ કરી સંયમમાં રહેલી છે, કેવાં બે કપ વસ છે? ઉત્તર–પાત્ર ત્રીજું ધારણ કરેલે, સાધુ છે. તે બધું પૂર્વના સૂત્ર પ્રમાણે જાણવું, તે ઠંડથી પીડાયા સુધીનું જાણવું, તે પ્રમાણે અહીં કહે કે હું વાયુ વિગેરેના રેગથી પીડાયેલ નિર્બળ હોવાથી એક ઘરથી બીજે ઘેર જવા અસમર્થ છું તેથી ભીક્ષા માટે જવા હું અશક્ત છું, આવું બોલનાર સાધુ પાસે કઈ ગૃહસ્થ ઉભેય, તે સાધુનું બેલિવું સાંભળીને અથવા બોલ્યા વિના પણ તેને અશકત દેખીને પર (બી) ગૃહસ્થ વિગેરે અનુકંપા તથા ભકિતના
સથી કેમળ હદયવાળ બનીને અભિહત તે જેને દુઃખ દઈ બનાવેલું અશન પાન ખાદિમ સ્વાદિમ લાવીને