________________
( ૧૦૧)
જાણે તેા, તે ત્યજી દે તે આ સૂત્ર વડે બતાવે છે. પછી તે સાધુ એમ જાણે કે, નિશ્ચે હવે હેમ'ત ઋતુ (શિયાળે1 ) ગયા; અને ઉનાળા આવ્યા છે. ઠંડ પણ દૂર થઈ છે, અને આ વસ્ત્ર પણું જીણુ થઈ ગયાં છે. એવુ' જાણીને તે વ ત્યાગ કરે. જો બધાં જીણુ થયેલાં ન હોય; તે જે જે જીણુ હાય તે પરઠવી દે, અને ત્યાગીને નિઃસ*ગ થઈને વિચરે. પણ જો, શિશિર ( પાષ માઘ ) વીત્યા પછી કાઈ ક્ષેત્ર કાળ કે પુરૂષને આશ્રયી શીત ( ઠં‘ડી ) વધારે લાગતી હાય તે શું કરવું ? તે કહે છેઃ—શીત જતાં વસ્ત્ર ત્યાગવાં અથવા ક્ષેત્રાદિના ગુણથી હિમ પડનારા વાયરા ઠંડા વાય તા, આત્માની તુલના તથા ડની પરીક્ષા કરવા સાન્તર ઉત્તર વસ્રવાળા થાય. અર્થાત્ તેમાંથી કાંઈક તે ઓઢે; કાંઈક ખાજુએ રાખે પણુ, ઠંડની શકાથી ત્યજી ન દે. અથવા અવમ ચેલ (એછાં વસ્ત્ર વાળા) તે એક કલ્પના ત્યાગવાથી એ વસ્ત્ર ધારણ કરે, અને ધીરે ધીરે ઠંડ જતાં બીજી વસ્ત્ર પણ દૂર કરે, તેથી એક સડા (ચાદર)થી શરીર ઢાંકનારા અને, અથવા તદન શીતના અભાવ થાય તે તે પણ ત્યજદે, અને પોતે અચેલ (વસ્ત્ર રહિત) અને એટલે તેની પાસે માત્ર મુહપત્તિ અને રજોહરણ (આધે) એ બેજ માત્ર ઉપધિ રહે.
પ્રઃ—એ એક વસ્ત્ર પણ શા માટે ત્યજી દે! તે કહે છે.