________________
(૧૭૩). આ બધું વીર વર્તમાન સ્વામીએ કહેલું છે એમ જાણીને બધા પ્રકારેથી સર્વ આત્માથી સમ્યકત્વ અથવા સમત્વ પણું ધારે, અર્થાત્ સચેલ અલ અવસ્થાની તુલ, નાને પિતે જાણે, અને આ સેવન પરિણાથી પાલન કરે, પણ જે સાધુની શક્તિ તેવી ન હોય, તે તે પ્રભુને માર્ગ બરોબર ન જાણી શકે, તે તે સાધુ હવે જે બતાવે છે, તેવા અધ્યવસાયવાળો થાય, તે કહે છે.
जस्स णं भिक्खुस्स एवं भवइपुट्ठो खलु अहमंसि नालमहमंसि सीयफासं अहियासित्तए, से वसुमं सव्वसमन्नागय पन्नाणेणं अप्पाणेणं केइ अ. करणयाए आउट्टे तवस्सिणो हुत सेयं जमेगे विहमाइए तत्थावि तस्स कालपरियाए, सेवि तत्थ विअंतिकारए, इचेयं विमोहाय तणं हियं सुहं ख. म निस्सेसं आणुगामियं तिबेमि (सू० २१५ ) ८४॥ विमोक्षाध्ययने चतुर्थ उद्देशकः ॥
(ણું વાકયની શેભા માટે છે) જે ભિક્ષુને મંદ સંહનનના કારણે આ અધ્યવસાય થાય, કે હું રોગ આતંકથી અથવા ઠંડ વિગેરેના કારણે અથવા સ્ત્રી વિગેરેના ઉપસર્ગથી મારૂ આ શરીર ત્યાગવું તે શ્રેય છે, પણ ઠંડ વિગેરેનું દુઃખ કે ભાવ ઠડતે સ્ત્રી વિગેરે ઉપસર્ગ સહન કરવા હું શક્તિમાન