________________
(૧૬૬)
અભિપ્રાય જાણીને સાધુએ કહેવું, કે આ ગૃહસ્થને પિતાના આત્માના અનુભવ વડે અંગના (સ્ત્રી)ના અવલોકનના પ્રકટ કરેલ ભાવથી ભેટી શકે થઈ છે, તે હું તેની શંકા દર કરું આવું વિચારી સાધુ બેલે હે આયુષ્યન! હે ગૃહસ્થ! મને ઇતિની ઉન્મત્તતા નથી જ બાધતી; પણ, તમે મારું શરીર જે, કંપતું જોયું છે, તે ફક્ત ઠંડનું જ કારણું છે, પણ તે કામદેવને વિકાર નથી. અતિ ઠંડને સ્પર્શ સહન કરવાને હું શક્તિવાન નથી. આ પ્રમાણે સાધુ બેલે ત્યારે, તે ગૃહસ્થ ભક્તિ અને કરૂણ રસથી ભિંજાચલા હદયવાળ બનીને કહે કે –શીવ્ર ઠંડ ઉડાડનાર સારા બળેલા અગ્નિને કેમ સેવ નથી? મુનિ કહે –મને અગ્નિ કાય સેવ કલ્પત નથી; તથા સળગાવે પણ કલ્પત નથી, તથા કેઈએ સળગાવેલ હોય તે, ત્યાં તે ઘણે તાપ લેવે પણ મને કલ્પને નથી, તેમ, બીજાનાં વચનથી પણ, એમ કરવું અને કપતું નથી; અથવા બીજાને અગ્નિ બાળવાનું કહેવું પણ મને કતું નથી. તે સાધુને આવું બેલતે જાણીને તે ગૃહસ્થ કદાચ આવું કરે તે કહે છે –
તે ગૃહસ્થ આવું મુનિ પાસે સાંભળીને (પિતાની ભક્તિથી) અનિ સળગાવીને ભડકે કરીને સાધુની કાયાને શેડી અથવા ઘણું તપાવે, તે અગ્નિ સળગાવ મુનિ દેખે, તે પિતાની સુબુદ્ધિથી અથવા તીર્થકરના વચનથી અથવા