________________
(૧૬૪) સંનિધાન કર્યું છે, તેનું શસ્ત્ર સંયમ છે, તેના ખેદને " જાણનારે છે. અર્થાત સમ્યફ સંયમને જાણનારે છે, અને જે સંયમની વિધિ જાણનારે છે, તે ભિક્ષુ કાળજ્ઞ તે ઉચિત અનુચિત અવસરને જાણ છે. આ બધાં સૂત્રને અર્થ લેક વિજય નામના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં બતાવેલ હેવાથી ત્યાંથી જાણી લેવું; તથા બલજ્ઞ, માત્રજ્ઞા ક્ષણજ્ઞ, વિનયજ્ઞ, સમય, બધી બાબતમાં નિપુણ સાધુ પરિગ્રહને મમત્વ ત્યાગીને કાલમાં ઉત્થાયી તથા અપ્રતિજ્ઞ (કદા ગ્રહ રહિત) બનીને ઉભયથી (દવ્ય ભાવથી) મમ તને છેદનારે બનીને તે સાધુ સંયમ અનુષ્ઠાનમાં નિશ્ચયથી વ, તેને સંયમ અનુષ્ઠાનમાં વત્તતાં શું થાય તે કહે છે –
तं भिक्खुं सीयफासपरिवेवमाणगायं उवसंकमित्ता गाहावई बूया आउसंतो समणा? नो खलु ते गामधम्मा-उव्याहंति ? आउसंतो गाहावई ? नो खलु मम गामधम्मा उव्वाहंति, सीय फास च नो खलु अहं संचाएमि अहियासित्तए, नो खलु मे कप्पइ अगणिकायं उबालित्तए वा (पज्जा लित्तए वा) कायं आयावित्तए वा पयावित्तए वा अनसिंवा वयणाओ, सिया स एवं वयंतस्स. परोअगणिकाय उज्जालित्ता पजालित्ता कायं आया.