________________
*
(૧૬૩) ઉ–તેને પણ, ચાર અઘાતિ કર્મને સદ્ભાવ છે. તેથી એકાંતથી કૃતાર્થતા નથી, અને તેની ખાતર શરીર ધારે છે ! અને આહાર વિના તેનું ધારણ ન થાય; તથા તેમને સુધા વેદનીય કર્મને ભાવ છે માટે ખાય છે. તે કહે છેવેદનીયના સભાવથી તેના કરેલા ૧૧ પરિષહ પણ, કેવળી ને ઓછા કે બધા પરિષહે ઉદયમાં આવે છે તેથી કેવળી પણ ખાય છે. એ સિદ્ધ થયું અને તેથી જ આહાર વિના ઇઢિયેની લાનતા છે એમ બતાવ્યું. આ પ્રમાણે તત્વને જાણનારે પરિષહથી પીડાતા હોય, છતાં પણ શું કરે ? તે કહે છે: –
ओए दयं दयह, जे संनिहाण सत्थस्स खेयने से भिक्खू कालन्ने बलन्ने मायने खणन्ने विणयन्ने समयन्ने परिग्गहं अममायमाणे कालेणुलाइ अपडिन्ने दुहओ छित्ता नियाई (सू० २०९) ।
એજ–તે એકલે રાગ દ્વેષ રહિત બનીને ભૂખ તરસને પરિષહ આવે તે પણ, દયા (કૃપા) પાળે (ધારણ કરે) પણ પરિષહથી પડતાં દયા છેડી ન દે.
પ્ર–કે પુરૂષ દયાને પાળે છે ?
ઉ–જે લઘુકમ હોય તે. (જેના વડે સમ્યફ રીતે નારકી વિગેરે ગતિમાં રખાય તે) સંનિધાન કર્યું છે તેના સ્વરૂપને જણાવનાર શાસ્ત્ર છે, તેને નિપુણ ખેદજ્ઞ છે, અથવા