________________
(૧૫૮) पुन्ने समानस्स असणं वा जाव कुना वेयावडिय परं आढायमाणे (मु० २०६) तिमि ॥८-२॥
ગુરૂ કહે છે—હે શિષ્ય ! તમે કેવળી વર્તમાન સ્વામીએ કહેલા દાન ધર્મને જાણે, જેમાં સમગ્ર સાધુ તે ગ્ય વિહાર કરનારે હોય તે અપર સમને ચારિત્રધારી સંવિગ્ન હેય સમાચારમાં રહી સાથે ગેચરી કરતે હોય, તેવાને અશન વિગેરે ચાર પ્રકારને આહાર, વસ્ત્ર પાત્ર વિગેરે ચાર પ્રકારનું દ્રવ્ય આપે, તથા તે આપવા માટે નિમંત્રણ કરે, અથવા પેશલ વૈયાવચ્ચ કરે અર્થાત અંગમર્દન (ાળવું ચાંપવું) વિગેરે પણ કરે, પણ એથી વિરૂદ્ધ આચારવાળા જે ગૃહસ્થ કુતીથિએ પાસસ્થાએ અસંવિન અસમજ્ઞ સાધુઓ હેય, તેમને આપે નહિ, પરંતુ સમાને જ પિતે આપે, તથા અતિશે આદર સત્કાર કરીને તથા તે વસ્તુ માટે સદાતે હય, અથવા તપેલે હોય, તે તેની એગ્ય રીતે વૈયાવચ્ચ કરે, આથી એમ બતાવ્યું, કે ગૃહસ્થ તથા કુશીલીયા સાધુની વૈયાવચ્ચ ન કરવી, આહાર વિગેરે ન આપવા. પણ આટલું વિશેષ છે, કે ગૃહસ્થ પાસે જે કલ્પનીય છે તે લેવું અને અકલ્પનીય રોજ નિષેધ છે, પણ અસમનેઝ સાધુ પાસેથી તે સર્વથા લેવાનો નિષેધ કર્યો. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. વિમક્ષ અધ્યયનમાં બીજો ઉદેશે સમાસ થ.