________________
(૧૫૯).
ત્રીજો ઉદેશે. બીજે કહ્યા પછી ત્રીજો ઉદેશે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં અકલ્પનીય આહાર વિગેરેને નિમેધ કહ્યું. તથા તેના નિષેધથી અપમાન માનીને કઈ કેપ કરીને મારવા તૈયાર થાય, તેને દાન કેવી રીતે દેવું તે યથાવસ્થિત દાન વિધિની પ્રરૂપણ સાધુએ કરવી, તેમ આ ઉદેશામાં પણ આહાર વિગેરે નિમિત્ત માટે ઘરમાં પેઠેલા સાધુનું અંગ ઠંડ વિગેરેથી કપતું દેખીને ગૃહસ્થને ઉલટું સમજાય કે આ સાધુ કામ ચેષ્ટાદિના કારણે પૂજે છે, તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેની બેટી શંકા દૂર કરવી. આ પ્રમાણે આવા સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે કહે છે:
પરિબળ વઘણા જ સંયુકા ના તદहिया, सुच्चा मेहावी वयणं पंडियाणं निसामिया समियाए धम्म आरिएहिं पवेइए ते अणवकंखमाणा अणइवाएमाणा अपरिग्गहेमाणा नो परिग्गहावंती सव्वावंति चणं लोगसि निहाय दंडं पाणेहिं पावं कम्मं अव्वमाणे एस महं अंगथे विद्याहिए, ओए जुइमस्स खेयन्ने उववायं चवणं च नचा (मु० २०७)
અહીં ત્રણ અવસ્થાઓ છે. જુવાની મધ્યમ વય, અને