________________
(૧૫૭ )
વિચારતા પિ’ડ, વિશુદ્ધિ વિગેરે આચારના વિષયને ઉમ ઢોષ વિગેરેથી દ્વાષિત છે કે નહિ ? એમ બીજાથી પૂછી લઈને સમ્યક્ શુદ્ધિ વિચારે.
પ્રઃ—કેવા બનીને ?
ઉઃ—આત્મ ગુપ્ત તે, સદા પોતાના સયમમાં ઉપ ચોગ રાખનારી બનીને વિચરે. આ મે' નથી કહ્યુ. તેવું સુધર્માસ્વામિ કહે છે. યુદ્ધ તે કલ્પ્ય અકલ્પ્સની વિધિ જાણનારા તીર્થંકર વિગેરેએ ઊપર બતાવેલુ કહ્યું છે. તથા, હવે પછીનું પણ તેમનુ કહેવુ છે.
से समणुन्ने असमणुन्नस्स असमणं वा जाव नो पाइजा नो निमंतिज्जानो कुज्जा वेयावडियं परं आ ढायमाणे तिमि (सू० २०५)
ફક્ત, ગૃહસ્થ અથવા કુશીલીયા પાસેથી અકલ્પ્ય એમ જાણીને આહાર વિગેરે ન લે. તેમજ, ઉત્તમ સાધુ. ઢીલા સાધુને પૂર્વે અતાવેલ આહાર વિગેરે પાતે પણ જે શુદ્ધ લાવેલા હાય તે ન આપે; અથવા, તેવા પતિતા મહુ આદરમાનથી આહાર વિગેરે આપે; અથવા બીજી રીતે લલચાવે; તે પણ, તેમની વૈયાવચ્ચ ન કરે; ત્યારે પેતે કેવા અને ? અને કાની વૈયાવચ્ચ કરે તે કહે છે?—
धम्ममायाणह पवेइयं माहणेण महमया सम