________________
હજ કરી
અનેક પ્રકારે
છે, ધીર અને
(૧૫૫) વો વિગેરે લુંટી ; તથા તેનું બધું છીનવી લે. એકદમ બધું પ્રહાર વડે કરાવે, શીધ્ર પંચત્વ (મરણ) પમાડે તથા, દુખ દેવાના જુદા જુદા વિચાર કરે જુદી જુદી પડાથી બાધા કરે. આ પ્રમાણે હુકમ કરવાથી તે સાધુને બીજા અનેક પ્રકારે દુઃખના સ્પર્શે કરે તે પણ, ધીર બનીને તે ફરસેને ફરશી શાંતિથી સહન કરે. તથા બીજા ભૂખ તરસ વિગેરેના પરિષદે આવે તે પણ સહે; પણ, પરિષહ ઉપસર્ગ આવેથી કંટાળીને વિકલવતા (એઇ) પામીને તેને ઉત્તેશિક વિગેરે દેષિત આહારની અભિલાષા ન કરે; અથવા, સાંત્વવાદ (મીઠાં વચન) વિગેરે અનુકુળ ઉપસર્ગોથી લલચાવતાં પણ, અશુદ્ધ આહાર ન લે. જિન કલ્પી મુનિ તે, આચાર પાળે, પણ તેનાથી સ્થવિર કેપી સાધુ પણ સામર્થ્ય હોય તે, પિતાને નિર્દોષ સંયમ પાળે તે કાહે જુદા જુદા ઉપગેથી થતી પીડાઓને સહે; અથવા, સાધુઓના આચારને વિષય (અનુષ્ઠાન) જે મૂળ ગુણ ઉત્તરગુણના ભેદ સંબંધી છે તે સમજાવે પણ, તે સમયે ન વડે દ્રવ્ય વિચાર સમજાવવા ન બેસે તેમાં પણ, મૂળ ગુણની સ્વૈર્યતા માટે ઉત્તર ગુણેને (વિશેષ પ્રકારે) સમજાવે અને તેમાં પિડેષણાની વિશુદ્ધિ સમજાવે; અને આ સ્થળે પિંડેપણું સૂત્રને સમજાવવાં જોઈએ. વળી, કહેવું કે