________________
(૧૫૪ )
સ'મતિ ન આપી હોય; તો પણ, તે કરાવે; અને મીઠાં વચન, અથવા ખળાત્કારથી હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવુ માને અને બીજો કાઇ ગૃહસ્થ સાધુના થાડા આચારને જાણતા હાય; તે પૂછ્યા વિનાજ નુ કાર્ય કરે; અને વિચાર કે, હુ તેમને ભોજન વિગેરે આપીશ. હવે તે ન ભાગવવાથી શ્રદ્ધાના ભંગ થવાથી અથવા, મધુર સે’કડા વચનના આગ્રહથી, અથવા ક્રોધના આવેશથી નિશ્ચયથી સુખ દુઃખ પણે અવલાક જાણુનાશ આ સાધુ છે, એમ જાણીને પશ્ચાત્તાપ પૂર્વક રાજાની આજ્ઞા લઈને ન્યકાર ભાવના પામેલા દ્વેષી બનીને તે સાધુને મારે પણ ખરો તે બતાવે છે, અને એક બતાવવાથી ઘણાના આદેશ છે તેથી જે, આ પૂછીને અથવા વિના પૂછે આહાર વિગેરે લાવવામાં ઘણું દ્રવ્ય ખરચીને સાધુને અર્પણ કરે; અથવા દ્રવ્ય ખરથી બનાવેલ ભાજન વિગેરે સાધુ ન લે; તે, તેમને તે ગૃહસ્થ ક્રોધી અનીને પીડા કરે છે.
પ્રશ્ન—કેવી રીતે ?
ઉઃ—કહે છે. તે શેઠ વિગેરે ક્રોધી બનીને પોતે સાધુને મારે છે. અથવા, મારવા માટે ખીજાને પ્રેરણા કરે છે, અને ખેલે છે કે આ સાધુને દડા વિગેરેથી મારા; તથા એના હાથ પગ કાપીને ઘાયલ કરી; તથા અગ્નિ. વિગેરેથી ખાળા; તથા તેમના સાથળનુ માંસ પકાવા; તેનાં