________________
(૧૫) यत्स्वयमदुःखितं स्यान्न, न च परदुःखे निमित्त
મૂતરો केवलमुपग्रहकर, धर्मकृतेतद् भवेद्देयम् ॥१॥
જેથી, પિતે દુઃખી ન થાય તેમ, બીજાના દુખમાં પિતે નિમિત્તભૂત પણ ન થાય. ફક્ત ધર્મ કરવા માટે આશ્રય આપનારું નિર્દોષ જન વિગેરે હોય; તેજ સાધુઓને આપવાનું છે.
શું બધા પુરૂષને આ બધું કહેવું?
ઉ–ના. આવનાર પુરૂષ સંબંધી વિચાર કરીને કહેવું કે–આ પુરૂષ કેણ છે? કેને માને છે? આગ્રહવાળે છે, આગ્રહ રહિત છે? મધ્યસ્થ છે? ભદ્રક છે? એમ બધું વિચારીને યથા શક્તિ કહે અને શક્તિ હોય; તે પાંચ અવયવ અથવા બીજી રીતે એ પ્રસિદ્ધ કરે કે, સ્વપક્ષની સ્થાપના થાય; અને પર પક્ષની એગ્ય રીતે ભૂલ બતાવી તેને સુધારે એવાં અનન્ય સદશ વચને કહે. પણ, સાધુ પિતે સામર્થ્ય રહિત હોય; અથવા, સામેને માણસ તત્વની વાત સંભળાવતાં વધારે કેપે તેમ હોય; અથવા, અનુ ફળને પ્રત્યેનીક હેય; તે વાફ ગુપ્તિ (માન) રાખવી તે કહે છે. એટલે, સાધુ બુદ્ધિમાન હેય; અને સાંભળનાર ઈચ્છા રાખે; તે, સાધુને નિર્દોષ સંયમ બતાવ. પણ તેમ ન હોય તે, મન રાખીને પિતાના આત્માનું હિત