________________
(१५१) કરે અને સાધુને આપે તે પણ, સાધુએ બુદ્ધિ બળથી કેઈ પણ રીતે જાણીને તેને નિષેધ કરે તે બતાવે છે.
से भिक्खु परिकमिज वा जाव हुरत्था वा क हिंचि विहरमाणं तं भिक्खु उपसंकमित्तु गाहावई आयगयाए पेहाए असणं वा ४ वत्थं वा ४ जाव
आहट चेएइ आवसहं वा समुस्सिणाइ भिक्खू प. रिघासेउ, तं च भिक्खू जाणिज्जा सह सम्मड्याए पर वागरणेणं अन्नसि वा सुचा-अयं खलु गाहा. वई मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ जाव आ. वसई वा समुस्सिणाइ, तं च भिक्खू पडिलेहाए आगमित्ता आणविजा अणासेवणाए तिमि (स. २०३) - તે સાધુને મસાણ વિગેરેમાં કઈ સ્થાને વિચરતાં કેઈ ગૃહસ્થ મળતાં તે હાથ જોડીને પ્રકૃતિથી ભદ્ર હોય; તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને ગોચરી વિગેરે આપીશ.
प्र.-। माट? __ -साधुने माडा२ ४२१॥ माटे PANNA; अथवा, સાધુઓને રહેવા માટે મકાન બનાવી આપીશ. તે સાધુ માટે બનાવેલ આહાર વિગેરે દેષિત છે એમ સાધુ જાણી લે.