________________
(૧૪૯) લાવું. અર્થાત આમ કહીને તે ગૃહસ્થ શું કરે? તે કહે છે, પંચેન્દ્રિય જેઓ શ્વાસ લે છે, તે પ્રાણીઓ છે. તથા ત્રણે કાળમાં થયા, થાય છે અને થશે. તે ભૂત છે, તથા જીવતા હતા, જીવે છે, અને જીવશે તે જીવે છે. તથા સુખ દુઃખમાં સક્ત છે તે સર્વે છે. તેમને આરંભ કરીને લાવે; તેમાં ભેજન વિગેરેના આરંભમાં પ્રાણુનું ઉપમર્દન અવશ્ય થવાનું છે. આ ગૃહસ્થાનું કહેલું બધું અથવા ડું, કેઈ સાધુ સ્વીકારી લે. માટે ખુલાસો કરે છે. આ અવિશુદ્ધિ કેટિ લીધી છે તે બતાવે છે. आहा कम्मुद्दोसिअ मीसजा बायरा य पाहुडिआ। पूइअ अज्झोयरगो उग्गमकोडी अ छन्भेआ ॥१॥
આધાકર્મી ઉશીક મિશ, અને બાદર પ્રાતિક પૂતિ, અને અધ્યવ પૂરક, આ છે ભેદે તે, અવિશુદ્ધિ કેટિ છે. A (આ દશ વૈકાલિક સૂત્રની પાંચમા અધ્યયનની નિયુ ક્તિની ગાથા છે. તેમાં સૂચવ્યું કે, જે કાર્યમાં જેને સાક્ષાત્ હણે, તે સાધુ નિમિત્તે થવાથી અવિશુદ્ધિ કેટિ છે.) હવે, વિશુદ્ધિ કેટિ બતાવે છે. મૂલ્યથી લીધેલું, ઉધારે લીધેલું, છીનવી લીધેલું. જેમ કે રાજા ગૃહસ્થ પાસેથી સાધુને આપવા માટે છીનવી લે. તથા પારકાનું બદલે લીધેલું આવું કઈ સાધુને દાન દેવા માટે કરે તથા પિતાનાં ઘરથી સાધુના સામે લાવીને આપે તે વિશુદ્ધ કેટી છે. આમાં સાક્ષાત્ જીવ હિંસા સાધુ માટે થતી નથી. માટે, વિશુદ્ધ