________________
( ૧૪૮ )
સમતિ આપી નથી, પણ પ્રતિમાધારી મુનિને તે જ્યાં સૂર્ય આથમે ત્યાંજ રહેવાનુ છે, તેવાને આશ્રયી અથવા જિનકલપી મુનિને અશ્રયી મસાણુનું સ્થાન સૂત્ર પ્રમાણે સમજવુ, એ પ્રમાણે જ્યાં જેના સંભવ થાય. ત્યાં તે ચેાજવુ’· શૂન્યાગાર (ઉજ્જ ઘરમાં) રહે; અથવા, પર્વતની ગુફામાં અથવા ઝાડ નીચે અથવા, કુંભારનાં સ્થાનમાં અથવા, ગામની અહાર કાઈ પણ જગ્યાએ તે સાધુ કોઇ વખત વિહાર કરે; તેને ઘરના માલિક આવીને સાધુની જગ્યામાં જઇને મેલે. જે ખેલે તે બતાવે છે.
♦
1
1
મસાણ વિગેરે સ્થાનમાં પરિક્રમણ વિગેરે ક્રિયાને કરતા સાધુ પાસે કોઇ ત્યાં પહેલાં ઉભા રહેલ કોઇ માણસ સ્વભાવથી ભદ્રક જીવ અથવા સમકીત ધારી શ્રાવક ગૃહસ્થ હાય; તે સાધુના આચારમાં અ‘જાણુ - હાય; તે સાધુને ઉર્દૂશીને કહે. આ આપેલા આહાર ખાનારા છે. આરંભ છેડેલા છે. અનુકપા લાવવા યોગ્ય છે અને એટલુ' છતાં, તે સત્ય શુચિવાળા (સ્નાન રહિત ) છે. માટે, એમને આપેલુ અક્ષય ફળ આપનાર છે માટે, હુ તેમને દાન આપીશ. એમ વિચારીને સાધુ પાસે આવે અને બાલે. હું આયુષ્મન ! હે સાધુ ! હુ ́ સસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળા તમારે માટે ભાજન, પાણી ખાદિમ, તથા સ્વાદિમ વસ્તુ લાવું; અથવા વસ્ર, પાત્રાં, કાંમળ, રજોહરણ, વિગેરે બનાવીને