________________
(१४४) અર્થ કર્યો. (એટલે મહા વ્રત પાળવાં ત્રણ અવસ્થામાં ધર્મ કરે. અને રત્નત્રય જ્ઞાન વિગેરે પ્રાપ્ત કરવાં) - જે આ પ્રમાણે છે તે શું કરવું. તે ત્રણ અવસ્થામાં અથવા જ્ઞાન વિગેરેમાં આર્ય દેશમાં ઉત્પન્ન થયેલા અથવા પાપ ધર્મો દૂર કરનારા બેધ પામેલા ચારિત્ર પાળવા તૈયાર थयेा साधुमा छे. तसा वा छ.? ते सतावे ..
જેઓ કેધ વિગેરે દૂર કરીને શાંત થયેલા છે અને પાપ કર્મમાં જે વાસના રાખતા નથી તેજ ઉત્તમ સાધુઓ (मोक्षना मNिAL) छ.
પ્ર. તેઓ કઈ જગ્યાએ પાપ કર્મમાં વાસના રહિત छ. ? ते मतावे छ.!
उड्डे अहं तिरियं दिसासु सव्वओ सव्वावंति च णं पाडियकं जीवेहि कम्मसमारम्भे गं तं परिन्नाय मेहावी नेव सयं एएहिं काएहिं दंडं समारंभिज्जा नेवन्ने एएहिं काएहिं दंड समारंभाविना नेवन्ने एएहिं काएहिं दंडं समारंभंतेवि समणु जाणेजा जेवऽन्ने एएहिं काएहिं दंड समारंभंति तेसिपि वय लज्जामो तं परिन्नाय मेहावी तं वा दंडं अन्नं वा नो दंडभी दंडं समारंभिजासि त्तिमि (मु० २०१ ) विमोक्षाध्ययनोद्देशकः ८-९॥