________________
(૧૪૨ ) આવે તેમને આ પ્રમાણે કહેવું. જેમાં તમારા બધામાં પણ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિને આરંભ કરે, કરાવ, અનુદ એમ સંમતિ આપી છે. એથી બધી જગ્યાએ. આ પાપ અનુષ્ઠાન છે. એમ અમારે મત છે. અર્થાત તમે તે હિંસાને પાપ માનતા નથી, પણ જેને દુઃખરૂપ હેવાથી અમે તેમને બેનમત પ્રમાણે પાપ માનીએ છીએ. તે કહે છે.
તા આ પાપ અનુષ્ઠાન છેડીને હું રહ્યો છું. એજ મારે વિવેક છે. (જે બીજાને દુઃખ દેવાનું છોડે છે, તેજ પિતે પાપથી બચેલે છે. અને તેજ ધર્મ કહેવાને ચગ્ય છે) તેથી હું બધાથી અપ્રતિસિદ્ધ આસ્રવારેવાળા સાથે કેવી રીતે ભાષણ કરૂં. (જે જેને બચાવવા ચાહે તે હિંસકેની સાથે કેવી રીતે વાદ કરી શકે?) તેથી વાદ કરે દૂર રહો. એ પ્રમાણે અસમનુજ્ઞ (અસંમતિ) ને વિવેક કરે છે. - પ્ર. અન્ય તિથિઓ પાપની સંમતિવાળા અજ્ઞાની મિથ્યા દષ્ટિ ચારિત્ર રહિત અને અતપસ્વી છે તેવું કેવી રીતે મને છે? કારણ કે તેઓ ન ખેડાએલી ભૂમિ ઉપર જે વન છે તેમાં વાસ કરનારા છે. કંદમુળ ખાનારા છે. અને ઝાડ વિગેરેના આશ્રયે રહેનારા છે અહીં જૈનાચાર્ય કહે છે.
ઉ–અરણ્યવાસથીજ ધર્મ નથી પણ જીવ અજીવના સંપુર્ણ જ્ઞાનથી તથા તેમની રક્ષાનાં અનુષ્ઠાન કરવાથી ધર્મ છે અને તે ધર્મ તેમનામાં નથી, તેથી તેઓ અસમને જ્ઞ