________________
(૧૪૦)
સમજાવા માટે કહેલ છે, માટે વધારે કહેતા નથી, એ પ્રમાણે ધ્રુવ અધવ વિગેરેમાં પણ પાંચ અવયવ અથવા દશ અવયવ અથવા બીજી રીતે એકાંત પક્ષ સાથે સ્વાદ વાદ પક્ષ સરખાવી વિચારીને જવે. (આ પાંચ. અવયવ અને દશ અવયવનું સ્વરૂપ દશવૈકાલિક પ્રથમ અધ્યયનમાં - હરિભદ્ર સૂરિ મહારાજની ટીકામાં બતાવેલ છે. તેનું ભાષાંતર આ જ્ઞાન ભંડાર તરફથી પ્રસિદ્ધ થએલ હેવાથી ગુજરાતી વાંચનારને પણ છે.) - હવે સમાપ્ત કરે છે–એ પ્રમાણે ઉપર બતાવેલી નીતિએ તે બધા એકાંત વાદીઓને ધર્મ તેઓએ ગ્ય રીતે કહ્ય નથી, તેમ શાસ્ત્ર પ્રણયનવડે સારી રીતે પ્રજ્ઞાપિત પણ નથી,
પ્ર–પિતાની બુદ્ધિએ તમે આ કેમ કહે છે? ઉ– નહીં, અથવા વાદી પૂછે છે કે જો તે વાદીઓનો એકાંત પક્ષ બબર કહેલું નથી, તે કે ધર્મ સુપ્રજ્ઞાપિત થાય છે. તેથી જૈનાચાર્ય (ગણધરે) સૂવ કહે છે
से जहेयं भगवया पवेइयं आसुपन्नेण जाणया पासया अदुवा गुत्ती वओगोयरस्स त्तिमि सव्यत्य संमयं पावं, तमेव उवाइकम्म एस महं विवेगे वियाहिए, गामेवा अदुवा रपणे नेव गामे नेव रणे धम्ममायाणह पवेइयं माहणण महमया, जा