________________
(૧૩૮)
થશે, અને વ્યાખ્યના સદ્દ ભાવમાં વ્યાપકને સદ્ભાવ થતાં અલેકને અભાવ થશે, અને તેના અભાવમાં તેના પ્રતિ પક્ષ લેકને પ્રથમજ અભાવ થશે. અથવા લેકનું સર્વ ગતપણું સિદ્ધ થશે.
અથવા લેક અસ્તિ” પણ લેક ન ભવતિ (નથી), લેક પણ નામ છે, અને લેક નથી લોકોને અભાવ છે. એ પ્રમાણે થશે, આ બધું અનિષ્ટ છે, અને અસ્તિનું વ્યાપકપણું હોવાથી લેક સાથે અતિ એકાંત લાગવાથી ઘટે પટ વિગેરેમાં પણ લોકપણાની પ્રાપ્તિ થશે કારણ કે વ્યાધ્યના વ્યાપકના સદ્ભાવ સાથે અંતરપણું નથી વળી અસ્તિ લેક આ પ્રતિજ્ઞા પણ લેક એમ માનવાથી હેતુનું પણ અસ્તિત્વપણું છે, તેથી પ્રતિજ્ઞા અને હેતુ” બંનેમાં એકત્વ પ્રાપ્તિ થશે, અને તે એક થતાં હેતુને અભાવ થશે, અને હેતુના અભાવમાં કેણ કેનાથી સિદ્ધ થશે, અથવા એમ માનીએ કે અસ્તિત્વથી અન્ય લેક છે, તે પ્રથમ કરેલી પ્રતિજ્ઞાની હાનિ થશે, તેથી એ પ્રમાણે એકાંતથી જ લેક અસ્તિત્વ માનતાં હેતુને અભાવ બતાવે, એજ પ્રમાણે નાસ્તિત્વની પ્રતિજ્ઞામાં પણ સમજવું, તે બતાવે છે, કેઈએમ કહે કે “લેક નથી” આવું બોલનારને પૂછવું કે તમે છે કે નહિ? અને જો તમે છે તે લેકમાં કે લેક બહાર જે લેકમાં છે, તે લેક નથી એવું