________________
( ૧૩૬ )
કેટલાક ઇશ્વરની પ્રેરણાથી થએલુ' માને છે, કેટલાક બ્રહ્માએ જંગતુ કરેલું' માને છે, એને કપિલ મતવાળા અન્ય ક્તથી બધુ વિશ્વ થએલુ માને છે. यादृच्छिक मिदं सर्व, केचिद् भूत विकारजं केचिचानिक रूपं नेतु, बहुधा संप्रधाविताः ॥ ४ ॥
કેટલાક યાદચ્છિક (સ્વભાવિક) બધું માને છે, કેટલાક ભૂતાના વિકારથી થએલું માને છે, કેટલાક મતવાળા અનેક રૂપવાળુ' જગત્ માને છે, આ પ્રમાણે અનેક પ્રકારે મતવાદીએ પેાતાના વિચાર બતાવવા દોડેલા છે.
આ પ્રમાણે જેમણે સ્યાદ્વાદ સમુદ્ર અવગાહન કર્યો નથી તેવા એકાંશ ગ્રહણ કરી મતિના ભેદવાળા બનેલા પરસ્પર દોષિત મનાવે છે, તેજ કહ્યુ છે— लोकक्रियाSSत्मतत्त्वे, विवदन्ते वादिनो विभिन्नार्थ अविदित पूर्व येषां स्यादवाद विनिश्चितं तत्त्वं ॥ १ ॥
'
લાક, ક્રિયા, આત્મા, તથા તત્ત્વ સંબધી જુદા જુદા વિષયને બતાવવા તેજ વાદીએ ઝઘડા કરે છે કે જેમણે સ્યાદવાદથી વિશેષ પ્રકારે નિશ્ચય કર્યા વિના તત્ત્વનું વર્ણન કરેલ છે; પણ જેમણે સ્યાદ્વાદ મતને નિશ્ચય કર્યો છે, તેઓને અસ્તિત્વ નાસ્તિત્વ વિગેરે અને નયના અભિપ્રાય પ્રમાણે કથાચિત્ ( કોઈ અંશે) આશ્રય કરવાથી તેમને વિવાદના અભાવજ છે.