________________
(૧૩૪) - વળી અંતવાળે આ લોક છે જગતના પ્રલયમાં બધાને નાશ થાય છે, તથા અંત વિનાને લેક છે કારણ કે વિદ્યમાન વસ્તુને સર્વથા નાશને અસંભવ છે. કારણ કે એવું નથી (અર્થાત છેજ) કેટલાક તે બનેને પણ માને છે તે બતાવે છે. “વાવ પુરુષ સ્ત્રો, રાક્ષgs રા क्षरः सर्वाणि भूतानि, कूटस्थोऽक्षर उच्यते ॥१॥
બેજ પુરૂષે લેકમાં પૂર્વે હતા, એક ક્ષર (નાશવંત) બીજો અક્ષર (અનાશવંત) તેમાં ક્ષરમાં સર્વ ભૂતે છે. અને અક્ષર તે કૂટસ્થ કહેવાય છે.
આ પ્રમાણે પરમાર્થને નહીં જાણનારા લેક છે. વિગેરે સ્વિકારવા વડે વિવાદ કરતા જુદી જુદી વાણી કાઢે છે તેજ પ્રમાણે આત્માને પણ જુદી જુદી રીતે બતાવે છે જેમકે સારું કર્યું, તે સુકૃત માને અથવા દુષ્કૃત માને એમ ક્રિયા વાદીઓ માને છે. એટલે કે બેલે કે સર્વ સંગને ત્યાગ કરવાથી મહાવત ગ્રહણ કર્યું, તે સારું કર્યું. તથા બીજા બોલે છે કે હે ભાઈ! આ સરળ મૃગલેશનવાળી સ્ત્રીને પુત્ર ઉત્પન્ન કર્યા વિના તે ત્યાગી, તે ખોટું કર્યું. તથા જે દીક્ષા લેવા તૈયાર થયે હોય, તેને કહે, કે આ કલ્યાણ છે. તેને જ બીજે કહે કે આ તે પાખંડીઓના જાળમાં ફસાએલે કલીબ છે! ગૃહાશ્રમ પાળવાને અસમર્થ છે ! વિના