________________
(૧૩૩) ફક્ત ગહવર (પિલાણ) ના આકારવાળું મહાભૂતોથી રહિત હતું તેમાં અચિંત્ય આત્મા વિભુ (ઈશ્વર) પિતે સુતેલે તપ કરે છે. (૩)
તે ત્યાં સુતેલા વિભુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું તે ઉગતા સૂર્યના મંડળ જેવું સોનાની કણિકાવાળું રમણિક હતું (૪)
તે પઘમાંથી ભગવાન દંડ ધારણ કરેલ જનોઈ પહેરેલે બ્રહ્મા ઉત્પન્ન થયે તેણે જગતની માતાઓને રચી છે. (૫)
દેવતાઓને સમૂહની માતા અદિતિ છે, અને અસૂરેની માતા દિતિ છે. મનુષ્યને મનુ છે. પક્ષીઓની માતા વિનતા છે. આ પ્રમાણે વિશ્વના પ્રકારની માતાઓ બ્રહ્માએ બનાવી. (૬)
સરીસૃપની માતા કદ્ર છે. અને નાગની જાતીઓની માતા સુલસા છે. તેમ બધાં પગાં પ્રાણુની મા સુરભિ છે. અને સર્વ બીજેની માતા ઈલા છે. ( આ પ્રમાણે પુરાણવાદીએ બેલે છે, તેમ બીજા ધર્મવાળા પણ પિતાની બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે, તેમ સમજવું.
બીજા મતવાળા કેટલાક અનાદિ લેક માનનારા છે જેમકે શાક્ય મતવાળા કહે છે હે ભિક્ષુઓ!
અનવ દગ્ર (અનાદિ) આ સંસાર છે તેની પૂર્વ કેટી જણાતી નથી, નિરાવરણ સને અવિદ્યા નથી, તેમ છને ઉત્પાદ નથી,