________________
(૧૧૬)
ફરવવું વિગેરે ક્રિયા કરે, એમ જાણવું. તે પ્રમાણે ચારે પ્રકારને આહાર છેઠને તથા બધી ક્રિયાઓ તથા ચેષ્ટાઓ ઝાડને એકાંતમાં શરીરની વૈયાવચ્ચ કરાવ્યા વિના ઝાડની માકક સ્થિર શરીર કરવું. તે પાદપ ઉપગમન જાણવું. છે પણ જે ભવ સિદ્ધિક જીવ છે. તે છેલ્લા અણુસણને આશ્રર્થને મરે છે. અને તેથી ઉત્તમ સાધુ જે મોક્ષની ઇચ્છાવાળે છે તે ઉપર બતાવેલા ત્રણ અણસણમાંથી કઈ ચણ એક સ્વીકારે છે, પણ તે વહાનસ વિગેરે બાળ મરણ (આપઘાત થી મરતે નથી, અને ત્રણ અણસણમાં થે ભેદ હાથી ત્રણ પ્રકારનું ભાવ મેક્ષ એવું તું જાણું, હવે તેજ મરણને સપરાક્રમ અને અપરાક્રમ એવા બે ભેદે બતાવે છે. सपरिक्कमे य अपरिकमए य वाघाय आणु पुठवीए । सुत्तत्थ जाणएणं समाहिमरणं तु कायव्यं ।।२६४॥
પરાક્રમ (સામર્થ્ય બળ) જેને હેય તે સપરાક્રમી કહેવાય, અને તેવી રીતે મરે તે સપરકમ મરણ છે, તેના ઉલટાપણામાં અપરાકમ છે. એટલે જંઘા બળ ક્ષીણ થતાં ભકત પરિજ્ઞા ઇગિત મરણ અને પાદપ ઉપગમન એમ ત્રણ ભેદવાળું અણુસણ છે. છતાં પણ તે પરાક્રમ સહિત અને પરાક્રમ રહિત એમ દરેક બે પ્રકારનું છે. અને તે દરેક લેટ પણ વ્યાઘાત અને તે રહિત છે. તેમાં સિંહ અને