________________
(૧૧૭) વાઘ વિગેરેથી જે નાશ થાય તે વ્યાઘાત છે. અને તે વિવાચને અગ્યાઘાત છે. એટલે દીક્ષા લીવ પછી સૂત્ર અથ ગ્રહણ કરીને અનુક્રમે વિપત્રિમ (મરણ ન આવેલું) એવી અવસ્થાને ભેગવતે જે છે. તે અવાઘાત છે.
અહીંયા અનુપૂર્વી શબ્દ છે તેને પાર્થ બતાવતા સમાપ્ત કરે છે. વ્યાઘાત વડે અનુક્રમે અથવા સાકમ અથવા અપરાક્રમવાળા સાધુને મરણ આવે તે સૂવ અર્થના જાણનારે કાળ આવે જાણીને સમાધિ મરણે મરવું. ભક્ત પરિજ્ઞા ઇગિત મરણ પાદપ ઉપગમન એ ત્રણમાંથી કઈ પણ એક મરણ પિતાને જેમ સમાધિ રહે તેમ કરવું. પણ બાળ મરણ ન કરવું. (ગાથા અર્થ)
તેમાં સપરાક્રમ મરણ દષ્ટાંત વડે બતાવે છે. स परकममाणमो जह मरणं होइ अन्न वइराणं । पायवामणं च तहा एवं सपाक मरणं ॥२३॥ - પરકમ સહિત તે સપરક્રમ મરણને આદેશ આચા
ની પરંપરામાં સંભળાતે આવે છે વૃદ્ધ વાર આ પ્રમાણે છે, તે કહે છે, (યથા શબ્દ ઉદાહરણના ઉપન્યાસ માટે છે, એટલે આ પ્રમાણે તે આ દેશ જાવે. અમે વાસ્વામિનું મરણ પાદપ ઉપગમન છે. અને તે સપરાક્રમ મરણ છે. તે પ્રમાણે બીજે પણ સમજવું. (ગાથા અર્થ) તેને ભાવાર્થ કથાથી જાવે, અને તે કથા પ્રસિદ્ધ છે.