________________
*
*
*
(૧૨૧) એવું કહેવાથી કોપાયમાન થએલા શિષ્યને જેમ રાજાની આજ્ઞાતીક્ષણ હોય છે. પછી શીતળ થાય છે. તેમ આચાર્ય પણ બીજાઓના રક્ષણ માટે પ્રથમ ત્યાગ કરે જોઈએ. વળી નાગરવેલનું સડેલું પાન જેમ બીજા પાન બચાવવા માટે દૂર કરવું જોઈએ. તેમ કુશિષ્યને પ્રથમ શિક્ષા કરી પછી તે માફી માગે તે તેના ઉપર દયા લાવી રાખવે જોઈએ. (ગાથા અર્થ ભાવાર્થ કથાથી જાણ. -
એક સાધુએ બાર વરસની ઉત્કૃષ્ટ તપસ્યાથી સંલેખના કરી, અને આચાર્ય પાસે અણસણની યાચના કરી, આચાર્યો કહ્યું, તુ હજુ પણ લેખના કર, તેથી આ શિષ્ય કેપચિમાન થઈને ફક્ત ચામધ અને હાડકું રહેલ એવી માંસ લેડી વિનાની આંગળી ભાંગીને દેખાડી, કે હવે બાકી શું અશુદ્ધ રહ્યું છે? આચાર્યો પિતાના હદયને અભિપ્રાય પ્રગટ કર્યો, કે તુ કોધને લીધે અશુદ્ધ છે. કે વચનની કડવાસથી શીઘ તારી આંગળી તે ભાંગીને ભાવની અશુદ્ધતા દેખાડી છે. તે તેને બંધ કરવાને માટે દષ્ટાંત કહ્યું, કે કઈ રાજાની બે આંખે જ પાણીથી ઝરતી હતી. રાજાના વાએ ઘણી દવા કરી પણ સારૂ ન થયું. એક વખત કે પરદેશી વૈદ્ય આવ્યો તેણે કહ્યું, જે તું એક મુહુર્ત સુધી વેદના સહન કરે, અને મને ન મરાવે તે તેને સારે કરું. રાજાએ કબુલ કર્યું. અંજન (સૂરમે) આંખમાં નાંખ્યા