________________
(૧૨૬)
ચાર પ્રકારના આહાર વિગેરેની નિમંત્રણ ન કરે, તે કહે છે. અશન (ભજન) તે, ભાત વિગેરેનું છે, અને પાણી તે, દ્રાખ વિગેરેનું છે, અને થોડા ટેક રૂપ નાળીયેર (કેપ) વિગેરે છે, અને સ્વાદ માટે કપુર, લવંગ, વિગેરે છે. તેજ પ્રમાણે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, આ બધાં પિતાના ઉપકરણ કુસાધુને વાપરવા ન આપે. તે જ પ્રમાણે તેમની વૈયાવચ્ચ ન કરે અને ઘણા આદરવાળે બનીને તેમને તેવી વસ્તુનું આમંત્રણ ન કરે, તેમ થોડી ઘણી વૈયાવચ્ચે પણ ન કરે. હવે, પછીનું પણ હું કહું છું.
धुवं चेयं जाणिज्जा असणं वा जाव याय पु. छणं वा लभिया नो लभिया भुंजिया नो भुंजिया पंथं विउत्ता विउकम्म विभत्तं धम्मं जोसेमाणं सः मेमाणे चलेमाणे पाइजा वा निमंतिज वा कुन्जा वेयावडियं परं अणाढायमाणे तिमि (सू० १९८) - તે દ્ધ વિગેરે મતના કુશળવાળા સાધુઓ અશન વિગેરે બતાવીને એવું બેલે કે, આ નિશ્ચય જાણે કે, અમારા મઠમરેજ તમે ભોજન વિગેરે મેળવશે એટલે બીજી જગ્યાએ મળે ન મળે અથવા ખાઈને અથવા વિના ખાધે અમારી ધીરજને માટે તમારે અવસ્ય આવવું, જે નમળે તે લેવા માટે અને મળે તે વધારે ખાવા માટે વારંવાર ભજન માટે