________________
(૧૨૯)
ભના અથી બને છે, અથવા તે શક્ય વિગેરેના સાધુ, અથવા જે કુશળ છે, તેઓ સાવદ્ય આરંભના અથી છે. તેજ પ્રમાણે મઠ, આરામ, તળાવ, કુવા બનાવવા પિતાને માટે સંધેલું ખાનારા વિગેરે સાધુઓ લે છે કે, પ્રાણીઓને મારે, આ પ્રમાણે બીજા પાસે મરાવતા અને માર નારની અનુમોદના કરતા; અથવા બીજાનું દ્રવ્ય લેવાથી કડવું ફળ છે, તેને વિસરીને, તથા જેના શુભ અધ્યવસાયે ઢંકાઈ ગયા છે. તેઓ ચોરીનું દ્રવ્ય લે છે. વળી, પહેલા ત્રીજા વ્રતમાં થોડું કહેવાનું હોવાથી તેને પ્રથમ કહીને બીજા મહાવ્રતનું વધારે કહેવાનું હોવાથી બીજા વ્રતને ઉપન્યાસ હવે કરે છે. (અથવા એ અવ્યય બીજો પક્ષ બતાવે છે, તે કહે છે.) એટલે, અદત્ત લે છે. અથવા, નાના પ્રકારની યુક્તિઓ યોજે છે. તે બતાવે છે કે, સ્થાવર જંગમ સ્વરૂપવાળે લોક છે, તેમાં નવ ખંડવાળી પૃથ્વી છે અથવા સાત દ્વીપવાળી પૃથ્વી છે. બીજા મતમાં માને છે કે, બ્રહ્માના અંડામાં પૃથ્વી અંદર રહેલી છે. વળી બીજા મત- , વાળા કહે છે કે બ્રહ્માના અંડા જેવી પાણીમાં રહેલી ભીંજાતી એવી સેંકડે પૃથ્વીઓ પાણીમાં રહે છે તથા જેઓ પિતાના કર્મના ફળને ભેગવનારા છે પરલેક છે બંધ મેક્ષ છે પાંચ મહાભૂત છે (આવા જુદા જુદા અનેક મત છે.)