________________
(૧૨) પ્રથમ આત્માથી જીવને દીક્ષા આપવી, પછી સૂત્ર ભણાવવાં છેવટે અર્થ આપ. તે બન્નેમાં પ્રવિણ થયેલ અને ગુરૂએ સુપાત્ર જોઈને સૂવાથ ભણાવ્યા પછી તેને આજ્ઞા આપે તે પિતે કોઈપણ જાતનું અણસણ કરવા તૈયાર થઈને નીકળે. તે પ્રથમ આહાર ઉપધિ શય્યા એમ ત્રણેને
ત્ય ગ કરે છે. અને પિતે પ્રથમ રેજ ભગવતા તેનાથી પિતે મુકાય છે. તેમાં જે આચાર્ય હોય તે તેવું અણુણ કરવા પહેલાં શિને તૈયાર કરીને બીજે આચાર્ય સ્થાપીને પિતે નિવૃત થઈને બાર વરસની (ઉત્કૃષ્ટ તપસ્યા) સુલેખના વડે અનુભવ કરીને પિતે ગ૭ની અનુજ્ઞા (સંમતિ) લઈને ગચ્છને છેડીને અથવા પિતે નીમેલા અચાયની સંમતિ લઈને અણસણ કરવા બીજા આચાર્યની પાસે જાય છે. તેજ પ્રમાણે ઉપાધ્યાય પ્રવર્તક સ્થવિર ગણાવચ્છેદક, અથવા સામાન્ય સાધુ હોય તે આચાર્યની રજા લઈને સંલેખના વડે પારકર્મ કરીને ભક્ત પરિજ્ઞા વિગેરે અણનણ ન સ્વીકરે. તેમાં પણ, ભાવ સંખના કરે કારણ કે દ્રવ્ય લેખના જે, એકલી હોય તે, દેષને સંભવ છે. તે કહે છે - पडिचोइओ य कुविओ, रणी जह तिक्व सीय.
ચા નry / तंबोले य विवेगो घणया जा पसाओ य ॥ २६९॥
આચાર્યે પ્રેરણ કરેલું કે તું ફરી સંલેખના કર,