________________
BSW 0 4
(૯) વિગેરે ક્રમથી ભણાવેલ ચારિત્ર લીધેલા સાધુઓ હોય છે, તેમને ઉપદેશ આપે છે કે, યુગ માત્ર દષ્ટિએ જવું. કાચબા માફક અંગને સંકોચીરાખવાં. આ પ્રમાણે શિખામણ આપેલા, અને ભણાવી તૈયાર કરેલા સાધુએ હોય છે,
પ્ર–કણે ભણવેલા છે?
ઉ–ને તીર્થકર ગણધર-આચાર્ય વિગેરે મહાવીર પુરૂએ ભણવ્યા છે.
પ્રા–તે ભણાવનાર કેવા છે?
ઉ–જ્ઞાનીઓ છે. કારણકે, તેમને કહેલે ઉપદેશ અસર કરે છે. (માટે, જ્ઞાનીનું વિશેષણ આપેલ છે) અને તે શિષ્ય બંને પ્રકારે પ્રેક્ષ પૂર્વકારી છે. તેઓ આચાર્ય પાસે હિને (પ્રાર્ષથી જણાય; તે પ્રજ્ઞાન.) કૃતજ્ઞાન ભણે છે. કારણકે, તે શ્રુતજ્ઞાનના પ્રતાપથી જ નવે ને બધ થાય છે, તેથી તે બહુ ભૂત બનીને પ્રબળમેહના ઉદયને લીધે આચાથના સદ્ધપદેશને ઉતટ માંથી દૂર કરીને ઉપશમ છેડીને દુઃખી થાય છે. તે ઉપશમ દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. દ્રવ્યથી ઊપશમ તે, કતક નામની વનસ્પતિ (એક જાતનું બીજ આવે છે, તે) તેને ચુરીને જે ગારાવાળા પાણીમાં નાખેલ હોય તે, પાણી ગારે નીચે બેસતાં નિર્મળ થાય છે. ભાવઉપશમ તે, જ્ઞાન વિગેરેથી ત્રણ પ્રકારનું છે. (૧) જ્ઞાનવડે જે ધ ન કરે તે જ્ઞાનપશમ છે. તે આ