________________
( ૧૧૧ ) नामं ठवण विमुक्खो, दव्वे खित्तेय काल भावेय; एसो विमुक्खस्सा निक्वेयो छव्धिहो होइ ॥ २५८॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વિમેાક્ષ એમ છ પ્રકારે છે, સક્ષેપથી કહ્યા, અને વિશેષથી કહેવા નામ સ્થાપના સુગમને છેડી દ્રશ્યાદિ વિમેક્ષ બનાવવા કહે છે. दव्य विमुक्खो निला इएस खिनंमि चारयाई; काले चेहय महिमा, इए अणधाय माईओ ॥ २५९ ॥
દ્રવ્ય વિમેક્ષ આગમ અને ના આગમ એમ બે ભેદ્દે છે, આગમથી જ્ઞાતા પણ તેમાં તેના ઉપયાગ ન હોય.
ના ગમથી જ્ઞ શરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત ( જુદો ) નિગડાર્દિક વિષયભૂત (બેડીમાંથી ) જે છુટકારો થાય તે દ્રવ્ય વિમાક્ષ છે, (અથવા માગધીમાં સાતમી વિ ભક્તિ છે તેના અર્થ પાંચમી વિભક્તિમાં લઇએ તે ) મેડી વિગેરે દ્રવ્યથી છુટવુ', તે દ્રવ્ય વિમેક્ષ છે, (અપર કારક વચનનો સંભવતા અર્થ ભણેલાએ પોતાની મેળે વિચારીને ચેાજવા તે ખતાવે છે જેમકે) દ્રશ્ય વડે, કે દ્રવ્યથી, એટલે સચિત્ત અચિત્ત મિશ્ર દ્રશ્યથી મેક્ષ તે દ્રશ્ય વિમેક્ષ વિગેરે સમજવા,
ક્ષેત્ર વિમક્ષ તે જે ક્ષેત્રમાં પેતે ચારક વિગેરેથી પકડાએલા હોય, તેમાંથી છુટકારા થાય, તે ક્ષેત્ર વિમેક્ષ છે.
અથવા ક્ષેત્રના દાનથી અથવા જે ક્ષેત્રમાં મેક્ષનું વર્ણન ચાલે તે ક્ષેત્ર વિમેાક્ષ છે, અને કાળ વિમેક્ષ ચૈત્ય હિમા