________________
(૧૧૦ )
આ અધિકાર છે, કે વૈહાનસ તે ઉદ્ધધન (ફાંસો ખાવા) ગાદ્ધ પૃષ્ઠ તે ખીજાને માંસ વિગેરેના હૃદયના ન્યાસથી (બીજાને પેાતાનુ' માંસ અર્પણ કરવુ તે) ગૃદ્ધ (ગીધ) વિગેરેથી પેાતાના નાશ કરાવવે.
એ એ પ્રકારના મરણુ (આપઘાત)નુ વર્ણન. પાંચમા ઉદ્દેશામાં—ગ્લાનતા અને ભક્ત પરિજ્ઞા સમજવી, છઠ્ઠામાં એકત્વ ભાવના તથા ઇંગિત મરણ જાણવું.
સાતમામાં માસ વિગેરેની ભિક્ષુકની પ્રતિમાઓ બતાવી છે તથા પાપે પગમનનું વર્ણન છે, આઠમામાં અનુપૂર્વે વિહાર કરનારા દી` સંયમ પાળનારા શાસ્ત્ર ગ્રહુણના સ્વીકાર પછી તેનાથી નિવૃત્તિ લેવા સયમ અધ્યયન તથા અધ્યાપન (શીખવવુ) તથા નિર્મળ ક્રિયા કરનારા સાધુએ તૈયાર થયા પછી (ઉત્કૃષ્ટ તપ વડે) કાયાને દુ ળ બનાવીને (આચાય કે ગચ્છનાયક) ભક્ત પરિજ્ઞા, ઈંગિત મરણુ અથવા પાઇપઉપગમન એ ત્રણમાંથી કાઇ પણ સ્વીકારે તેનું વન છે.
આ પ્રમાણે પાંચ ગાથાના સક્ષેપથી અથ કયો, અને વિસ્તારથી તે દરેક ઉદ્દેશામાં કહેવાશે, નિક્ષેપ ત્રણ પ્રકારે છે, એઘ નિષ્પન્ન નામ નિષ્પન્ન અને સૂત્રાલાપક નિષ્પન્ન છે, આઘમાં અધ્યયન છે; નામમાં વિમેક્ષ છે, તે વિમેક્ષના નિક્ષેપા નિયુક્તિકાર કહે છે.