________________
(૧૧૨) વિગેરેમાં જેટલે કાળ અમારી પહ વગડાવે. અને આરંભ જીવહિંસા વિગેરે બંધ થાય તે અથવા જે કાળે મેક્ષનું વર્ણન ચાલે, તેને આશ્રયી કાળ મોક્ષ છે. આ ગાથાને અર્થ છે. હવે ભાવ વિમેલ બતાવે છે. दुविहो भावविमुक्खो देमविमुक्खो य सव्वमु.
देसविमुक्खा साहू सव्वविमुक्खा भवे सिद्धा।२३०॥
ભાવ વિમેલ બે પ્રકારે છે. આગમથી જ્ઞાતા અને ઉપગ રાખનાર છે. અને આગમથી બે પ્રકારે છે. દેશથી તથા સર્વથી છે. દેશથી અવિરત સમ્યગ દષ્ટિ જેને અનંતાનુબંધીની ચેકડી ક્ષય ઉપશમ થવાથી તથા દેશ વિરતીને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની ચેકડીઓ ક્ષય ઉપશમ થવાથી છે. અને સાધુઓને પ્રથમના બાર કષા (સંજવલનની ચેક સિવાય) ક્ષય ઉપશમ થવાથી અને ક્ષપક શ્રેણીમાં જેને જેટલે કાળ કષાયે ક્ષીણ થાય, તેને તેટલાને ક્ષય થવાથી દેશ વિમુક્તિ છે, તેથી સાધુઓ દેશ વિમુક્ત છે, ભવસ્થ કેવલી સાધુએ પણ ભવ ઉપગ્રાહિક કર્મના સદ્ભાવથી દેશ વિમુક્ત જ છે, અને સર્વથા વિમુક્ત તે સિદ્ધ ભગવતેજ થાય છે. (ગાથા)
શંકા–મેક્ષની પૂર્વે બંધપણું હોય છે, જેમકે નિગડ (હેડ) વિગેરે બંધ હોય તે તેના મોક્ષને સંભવ થાય, તે શંકા દૂર કરવા માટે બંધ અભિયાન પૂર્વક મેક્ષ બતાવે છે.