________________
(૭૨) ડાનું બચ્ચું જુવારને દાણે સમજી લેવા જતાં, કદર ન થવાથી કી દે છે. તે જ પ્રમાણે શુદ્ર સાધુ ગંભીર સૂત્રના પરમાર્થને ન સમજવાથી હાંસીના વાક્ય તરીકે માની લે છે.) વિગેરે. અથવા બીજી પ્રતિમા “ વરણ ગણો વાતિ સમાહાત” પાઠ છે, તેને અર્થ એ છે કે–પશમ છેડીને બહુ કૃત બનેલા કેટલાક (બધા નહીં) કઠોરતાને સ્વીકારે છે, તેથી, તેમને બેલા, અથવા પૂછવા જતાં કાં તે, ચુપ રહે છે. અથવા, હુંકાર શબ્દ બેલીને માથું વિગેરે હલાવીને જવાબ આપે છે.
વળી, કેટલાક બ્રહ્મચર્ય જે સંયમ રૂપ છે તેમાં રહીને; અથવા, આચાશંગસૂત્ર ભણીને તેને અર્થ બ્રધ્રાચર્ય છે, તેમાં રહીને આચાશંગના વિષયને અનુસાર અનુષ્ઠાન કરવા છતાં પણ તેને તિરસ્કાર કરીને તીર્થકરના ઊપદેશ રૂપ આજ્ઞાને કંઈક માને કંઈક ન માને, પરંતુ, સાતગૌરવની બાહુલ્યપણાથી તીર્થકરનાં વચનને બહ માન આપતા નથી, પણ શરીરની બકુશપણાને અવલબે છે. (શરીરની શોભા કરવામાં વીતરાગની આજ્ઞા ઊદ્ય ઘે છે.)
અથવા, અપવાદને અલિબીને વર્તતાં ઉત્સર્ગ માગને ઉપદેશ આપતાં તેઓ એકાંત પકડે છે કે, “ તે ઉત્સર્ગ માર્ગ જિનેશ્વરને કહેલ નથી.)
હવે, સમજવા માટે અપવાદ બતાવે છે.