________________
(૯૪)
જેમકે આંખમાં કણ વિગેરે પડવાથી ઘટ્ટનતા થાય છે. અને ભમેલની મૂછ વિગેરેથી પતનતા (પડવું) થાય છે. વાયુ વિગેરેથી સ્તંભનતા (રેકાણ) થાય છે અને તાળવા વિગેરેમાં અંગુળી વિગેરે ઘાલવાથી શ્લેષણતા ( ) થાય છે.
અથવા વાત પિત્ત કલેમ વિગેરેના ક્ષોભથી કડવા સ્પર્શી થાય છે. અથવા નિષ્કિચનપણાથી તૃણ સ્પર્શ ડાંસ મછર તથા કંડ તાપ વિગેરેના પીડારૂપ સ્પર્શે કઈ વખત થાય છે. આ
તેવા કેઈ પણ પરીસહ આવે તે તેના દુઃખને સ્પશેથી સાધુ પિતે ધીર બનીને સહન કરે. મનમાં ચિંતવે, કે આથી પણ વધારે દુખ નારકી વિગેરેમાં કર્મના અનંધ્યપણાથી બાંધેલાં ઉદયમાં આવતાં પછી પણ જોગવવાનાં રહેશે, માટે હમણાંજ ભોગવવાં ઠીક છે, એમ વિચારી સહે. . કેવે મુની સહન કરે? ઉકહે છે. - અથવા ઉપર બતાવેલ સાધુ પિતાના ઉત્તમ ગુણોથી પરીસ સહીને પિતાને જ રક્ષક છે. એમ નહીં પણ સુબોધ વડે બીજાઓને પણ રક્ષક છે. તે બતાવે છે. સોના એકલે રાગ વિગેરેથી રહિત સારી રીતે દર્શનને પામેલે તે સમિત દર્શન છે અથવા સમ્યગ્દષ્ટિ છે, અથવા ઉપમને પામેલા દર્શનવાળે, અર્થાત્ દષ્ટિ તે જ્ઞાન છે. તે સમિત દર્શન છે. એટલે ઉપશાંત અધ્યવસાયવાળે જાણ.