________________
(८) શાંતિ વિગેરે પદોમાં બતાવેલ તત્વને વિચારીને સ્ત્ર અને પરના ઉપકાર માટે ભિક્ષ જે ધર્મ કથાની લબ્ધિવાળે હેય તે કહે છે. અને તે ધર્મ જેવી રીતે કહે છે, તે બતાવે છે.
अणुवीइ भिाल धम्म माइक्खमाणे नो अ. त्ताणं आसाइजा नो परं आसाइजा नो अन्नई पा. णाइं भूयाई जीवाइं सत्ताई आसाइजा, से अणासायए अणासायमाणे वज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहासे दीवे असंदीणे एवं से भवइ सरणं महा मुणी, एवंसे उहिए ठियप्पा अणि अचले चले अवहिल्लेसे परिव्वए संक्खाय पेसलं धम्मं दिहिमं परिनिव्वुडे, तम्हा संगति पासह गंथेहिं गढिया नरा विसन्ना कामकता तम्हा लूहाओ नो परिवित्तसिजा, जस्सिमे आरंभा सव्वओ सव्वप्पयाए सुपरिन्नाया भवंति जेमिमे लूसिणों नो परिवित्त संति, सेवंता कोहंच माणंय मायंच लोभंच ए सतुः वियाहिए तिबेमि (मू. १९५ )
તે મુમુક્ષુ ભિક્ષુ-ધર્મને પૂર્વ પર વિચાર કરીને, અથવા સાંભળનાર પુરૂષની પૂર્વો પર સ્થિતિ વિચારી જેને જેવું કથન લેંગ્ય હોય, તે ધમ તેને કહે છે. ( આ ઉપસર્ગ મર્યાદાના અર્થ માં છે તેથી,) મર્યાદા વડે સમ્પન્ દર્શન