________________
( ૧૦૬ )
વનાર અને પેાતાનુ કાર્ય કરવા છતાં પણુ, તે સુભટ ચિત્તના વિકાર ( કાઇ વખત ) કરે છે. તેજ પ્રમાણે મરણુ સમય આવે છતે, સ્થિર મનવાળા હોય; તે પણુ, કાઇ વખત સજોગોને આધારે તેના ભાવ બગડી પણ જાય; તેથી કહે છે કેઃ—જે મરણુ કાળે અનેક દુઃખ આવે છતે ઘણુ માહ પામતા નથી. તેજ મુનિ સ'સારના પરિગામી અથવા કર્મોના, અથવા પેતે લીધેલા મહાત્રતના ભારના પંત યાયી ( છેવટ સુધી પહોંચનારા વિજયી ) છે.
વળી, જુદા જુદા પરિષદ્ધ ઉપ વડે હણાયલે છતાં, કટાળા ન ખાતાં ઉંચેથી પડીને અથવા ગારૢ પૃષ્ઠ ( આપઘાત ) અથવા બીજી કોઇ પણ રીતે આપઘાત ન કરે.
અથવા હણાતાં પણ બાહ્ય અભ્યતર તપ તથા પરિગૃહ ઉપસગેર્ગો વડે ધૈર્ય રાખી પાટીયા માફક સ્થિર રહે; પણ, મરવાના ભયથી દીનતા ન લાવે. તેજ પ્રમાણે કાળે પરવશતા પડિલા ( જીણુ શરીર થતાં બાર વરસની સલેખના વડે આત્માને દુર્ગંળ કરી પહાડની ગુઢ્ઢા વિગેરેમાં જગ્યા નિરવદ્ય જોઇને પાપે પગમન ઈંગિત મરણુ અથવા ભક્ત પરિજ્ઞા એ ત્રણમાંથી કોઇ પશુ અવસ્થાવાળુ અણુસણુ કરીને મચ્છુની અવરથા સુધી આયુના ક્ષય થાય; અને શરીરથી જીવ જુદો પડે; ત્યાં સુધી સ્થિરતા રાખે. આજ ખરી રીતે મૃત્યુનં ૧ છે. જાવા, શરીરને લેક છે. આજ જીવને!