________________
( ૧૦૫)
આશ્રય તથા સાથી માટે અને છેવટ સુધી રહેતા હૈાવાથી લાભને છેલ્લા લીધા છે.
અથવા ક્ષપણા તે કર્માંની નિર્જરામાં તે પ્રમાણે ક્રમ છે. ‘ચકાર’ નિશ્ચયથી જુદી જુદી અપેક્ષા માટે સમુચ્ચય અર્થમાં છે) તેથી એ પ્રમાણે ક્રોધ વિગેરે માહને ત્યાગનારા સંસાર સંતતિ (ભવભ્રમણ)થી તુટ્ટ છુટેલે) તીર્થંકર વિગેરે એ તજ્ગ્યા છે. એવુ` સુધર્માસ્વામિ કહે છે. અથવા હવે પછીનું પણ તે કહે છે, તે બતાવે છે.
कायस्त विधायाए एस संगामसी से वियाहिए सेहुपारंगमे मुणी, अविहम्ममाणे फलगावयट्ठी कालोवणीए कंखिज कालं जाव सरीरभेउ त्तिषेमि વૃતધ્યયનં (૦ ૧૨૬ ) ૧- ॥
આદારિક વિગેરે ત્રણ શરીર અથવા ચાર ઘાતિ કના નાશ કરવા માટે તે મુની સંગ્રામના મથાળે ઉભેલા વણ ન્યા છે. અથવા (ચ ધાતુના અથ એકઠુ કરવાના છે તે એકઠુ થાય છે. ) તે કાયને આયુષ્યના ક્ષય સુધી ઘાત કરનાર અને, (કાયાને મમત્વ મૂકી કમ તેડવા જી...ઈંગી સુધી પ્રયાસ કરે. તેજ મુનિ પારગામી જાણવા. )
જેમ સગ્રામને મેખરે શત્રુના સૈન્ય સામે તિક્ષણ તલવારની પ્રમાથી ઉગતા સુરજની માફક વિજળીના ચમકારા માર્ક દેખાવ કરી જોનારની આંખોમાં ચમત્કરિ કરા