________________
(૧૦૧ )
કાઈ આશાતના કરે તે તેની અનુમેદના ન કરતે (બીજા) મરાતા પ્રાણીઓ ભૂતા જીવા સર્વેને પેાતાના તરફથી કે પારકા તરફથી પીડા ન થાય તેવા ધર્મ કહે, જેમકે ફાઈ લાકિક કુપ્રાવચનિક પાસસ્થા વગેરેને દાન આપવાની પ્રશ'સા કરે, અથવા કુવા તળાવ બનાવવાની પ્રશંસા કરે તે પૃથ્વીકાય વિગેરેને દુઃખ થાય, તેના દોષ સાધુને લાગે, તથા તે દાનની નિંદા કરે તેા તે બીજા જીવાને દાન ન મલવાથી સાધુને અંતરાય કમ બંધાવાના વિપાક ભોગવવા પડે. કહ્યું છે કે—
जे उदाणं पसंसंति, वहमिच्छति पाणिणं । जे उ णं पडिसेहिंति, वित्तिच्छेअं करिंति ते ॥ १ ॥ જેઓ સાધુ થઈને અસાધુના દાનની પ્રશ'સા કરે છે. તે સાવદ્ય હાવાથી સાધુઓને પ્રાણીઓના વધના દોષ લાગે છે. અને તે દાનની નિંદા કરે તે દાન લેનારની વૃત્તિને એદ કરે છે.
તેથી તે દાન તથા કુવા તળાવ સંબંધી વિધિ નિષેધમાં મધ્યરથ ભાવ રાખીને યથાવસ્થિત શુદ્ધ દાનની પ્રર્પણ કરે, તથા સાવદ્ય અનુષ્ઠાનનુ સ્વરૂપ બતાવે, ( કે આ પિપ ન કરવાં જોઇએ. ) આ પ્રમાણે ઉપયોગ રાખી ખેલનારા સાધુ અને દોષને ત્યાગનારા જીવાને આશ્વાસ ભૂમિ આપનાર થાય છે. આ બાબતને દૃષ્ટાંતથી સમજાવે છે.