________________
(૭)
ઉ૦ – આગમને જાણ પિતાના તથા બીજા મતના સિદ્ધાંતને જાણનારે ભાવઉત્થાન વડે ઉઠેલા સાધુઓમાં ધર્મ કહે. (વા શબ્દને સંબંધ બીજા પક્ષને પ્રકાશ કરે છે) એટલે પાર્શ્વનાથ ભગવાનના મેક્ષ ગયા પછી પણ તેમના સાધુઓ તે સમયના રિવાજ પ્રમાણે ચાર મહાવ્રત પાળતા વિચરે, તેમને સમય બદલાતાં મહાવીર પ્રભુના શાસનમાં રહેલ ગણધર પાંચ મહાવ્રતને ધર્મ બતાવે (જેમ કેશી ગણધરના શિષ્યોને ગતમ સ્વામિના શિષ્યોને મેળાપ થયે, અને બંનેમાં શંકા થતાં બંનેના ગુરૂઓ ભેગા થતાં ઐતિમ સ્વામિએ કેશી ગણધરને પંચ મહાવ્રતને ધર્મ સમજાવ્યું. અને તેમણે સ્વીકાર્યો.)
અથવા પિતાના શિષ્યો જેમાં વિનયથી સાંભળવા ઉભા થયા હોય તેમને નવું તત્વ જાણવા માટે ધર્મ સંભળાવે, અથવા દીક્ષા ન લીધેલા શ્રાવક વિગેરે જેએ ધર્મ સાંભળવાની ઈરછાવાળા બની ગુરૂ વિગેરેની સેવા (વૈયાવચ્ચ) કરતા હોય તેમને સંસારથી પાર ઉતારવા ગુરૂ ધર્મ કહે છે –
પ્ર–કે ધર્મ કહે? - ઉ–શમન (શાંતિ અહિંસા) તેવા જીવ દયાના ધર્મને કહે, તથા જીવ રક્ષા કરવા વિરતિ સમજાવે. આ વિરતિના સૂચનથી જુઠ વિગેરેની વિરતિ જાણવી. એટલે, પાંચે માવત સમજાવે; તથા ઉપશમ જેઘના જયનું સ્વ.