________________
(૫) અથવા સમતાને પામેલા દર્શનવાળે અર્થ દષ્ટિ લેતાં સમદષ્ટિ જાણો એટલે એવા ઉત્તમ ગુણેને ધારણ કરનાર સાધુ પરીસને સહે અથવા (પછીના કીયાપદ સાથે સંબંધ લેતાં) તે ધર્મને કહે,
પ્ર.–શું આલંબન લઈને?
ઉ૦–કહે છે. તે જ તુક (જીવમાત્ર) ઉપર દવ્યથી દયા જાણીને ધર્મ કહે. (કે એ છે કેઈપણ રીતે તરે) ક્ષેત્રથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર તથા બીજી પણ દિશાના વિભાગમાં (બધી જગ્યાએ જોઈને સર્વત્ર દયા કરતા તે સાધુ ધર્મ ઉપદેશ કરે છે. કાળથી આખી જીંદગી સુધી દયા પાળે છે. ભાવથી રાગદ્વેષ ત્યાગીને મધ્યસ્થ પણે ધર્મ કહે છે.
પ્ર–કેવી રીતે કહે? ઉબધા જ દુઃખના દ્વેષી સુખના ચાહનારા પિતાના આત્માની માફક સદા જાણી લેવા કહ્યું છે કેन तत्परस्य संदध्यात्, प्रतिकूलं यदात्मनः । एष समाहिको धर्मः, कामादन्यः प्रवर्तते ॥१॥
જે પિતાને ગમતું નથી, તેવું બીજાને ન કરવું. એજ સંગ્રાહિક (સાર રૂ૫) ધર્મ છે. તે કામ (ઈચ્છાઓ)થી જુદો પ્રવર્તે છે. (પતે દુઃખ ભેગવીને પણ બીજાને સુખ આપવું) વિગેરે છે. તે પ્રમાણે ધર્મને કહેતાં પિતે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ભેદે વડે અથવા આક્ષેપણી વિગેરે ચાર