________________
*
*
*
(૮૪). જેવી નિસાર દીક્ષા લેવા વડે શું કરીશ? પણ પૂર્વના ભાગ્યે મળેલું ભજન વિગેરે (સુખેથી) ભગવ! એમ કહેતાં તે દીક્ષા લેનાર વૈરાગ્યથી રંગાયેલું હોવાથી બેલે, કે હે અધિ! હું આ ભેજન વિગેરેથી હવે શું કરીશ? મેં આ સંસારમાં ભમતાં અનેકવાર ભગવ્યું, તે પણ તૃપ્તિ. ન થઈ, તે હમણું આ ભવમાં શું થવાનું છે? એ પ્રમાણે વિચારતા કેટલાક પુરૂષ સંસાર સ્વભાવને જાણનારા દીક્ષા લેવા તૈયાર થઈને માબાપ તથા બીજા સગાને તથા ધન ધાન્ય હિરણ્ય બે પગવાળાં દાસ દાસી તથા ચાર પગવાળાં પશ વિગેરેને છેડવામાં (સિંહ માફક) વીર માફક આચરણ કરનારા બનીને ગ્ય રીતે સંયમ અનુષ્ઠાનમાં તત્પર થયેલા હોય છે, અને હિંસા ત્યાગી વિહિંસ (દયાળુ) તથા ભન વ્રત ધારણ કરીને સુવ્રત બનેલા છે, તથા ઇકિયે દમીને દત છે, આવું નિર્મળ વર્તન કરનારા છે. આના સંબંધમાં નાગાર્જુનીયા કહે છે –
समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपसूया अविहिंसगा सुव्वया दंता परदत्त भोहणो पावं कम्मं न करेसामो समुहाए ।
અમે આગાર (ઘર) રહિત અણગાર થઈશું; તેમ, અકિંચન અપુત્ર અપ્રસૂત (સી વિનાના) દયાળ સારા વ્રતવાળ, ઈદ્રિદમન કરનારા ગોચરીથી નિર્વાહ કરનારા બનીને