________________
સાધુએ પરીસહ ઉપસર્ગ આવતાં કાતર બને છે, અથવા વિષયના રસીઆ કાતર (બીકણ) બને છે.
પ્ર તેઓ કેણ છે? અને શું કરે છે? . ઉ–તેઓ ઢીલા મનવાળા બનીને તેના વિધ્વંસક
બને છે, આવું અઢાર હજાર શીલાંગવાળું બ્રહ્મચર્ય કેણું ધારી શકે! આવું વિચારીને દ્રવ્ય લિંગ અથવા ભાવલિંગ ત્યજીને જેના વિરોધક બને છે, તે લિંગ ત્યજેલાનું પછી શું થાય છે તે કહે છે. (અથને અર્થ પછી છે) કેટલાક વ્રત લઈને ભાંગી નાખે છે. તેમને પાપના ઉદયથી) વખતે અંતર્મુહુર્તમાંજ મરણ આવે છે, કેટલાકની પાપરૂપ નિંદા થાય છે. પિતાના સાધુ કે બીજા સાધુઓમાં તેની અપકીર્તિ થાય છે, તે કહે છે. તે આ પતિત સાધુ મસાણના લાકડા જે ભેગને અભિલાષી દીક્ષા લે છે, અને મુકી દે છે માટે તેને વિશ્વાસ ન કરે, કારણકે તેને અકર્તવ્યનું ભાન નથી ! કહ્યું છે કેपरलोक विरुद्धानि, कुवार्ण दूरतस्त्यजेत् ॥ आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मै स्यात् कथंहितः
છે જે પરલેક વિરૂદ્ધ અકૃત્ય કરે છે, તેને દૂરથી ત્યજે,
જે આત્માને ચારિત્રમાં સ્થિર નથી રાખતે, તે બીજાને હિતકારક કેવી રીતે થાય? વિગેરે સમજવું.