________________
(૮૯) सव्वेसिं भू याणंसम्वोस सत्ताणं सव्वेसि जीवाणं अणुवी भिक्ख धम्म माइक्खिजा (सू० १९४)
તે પંડિત મેધાવી નિષ્ઠિત અર્થવાળે વીર સાધુ સદા સર્વજ્ઞ પ્રણીત ઉપદેશ પ્રમાણે વર્તન ગારવત્રિકથી અપ્રતિબદ્ધ નિર્મમ નિકિચન નિરાશ એકાકી વિહારપણે (જનકલ્પી જે) ગામ ગામ વિચરતે શુદ્ર તીર્થંચ નર, દેવે કરેલા ઉપસર્ગ પરિસોથી દુઃખના સ્પર્શી જોગવતે છતાં નિર્જરાને અથી બનીને સારી રીતે સહન કરે.
પ્ર–કઈ જગ્યાએ તેને તેવા પરિસહ ઉપસર્ગો દુખ દે? તે કહે છે. આહાર વિગેરે માટે ઘરમાં જતાં (ઉંચ નીચ મધ્યમ જાતિનાં ઘરે હેય માટે બહુ વચન સૂત્રમાં છે) તથા ઘરના વચમાં જતાં તથા (બુદ્ધિ વિગેરે ગુણેને " ખાઈ જાય તે ગામ) ગામમાં ગામતરમાં તથા કર વિનાનાં નગરમાં અથવા અંતળે જતાં થાય છે, તથા જ્યાં લોકોને રહેવાનાં સ્થાન તે જનપદ છે, તે અવતિ (માળવા) વિગેરે છે, તે દેશે સાધુને વિહાર એગ્ય રપા દેશ છે (તે આર્ય દેશ છે બાકીના ૩૧૯૭૪ અનાર્ય છે.) નીચે ટીપણુમાં બીજા સૂત્રને પાઠ મુકયે છે. ___ पुरच्छिमणं कप्पह निग्गंथाणवा निग्गंथाणश जाव मगहाओ एत्तए, दक्विणणं कप्पह निग्गंथाणवा निग्गंधीण वा जाव कोसंबीओ एत्तए पच्छि