________________
(૯૧)
મનુષ્યથી જ પ્રાયે સાધુને ઉપસર્ગ થાય છે. માટે, જન (માણસ) શબ્દ લીધા છે. અથવા, જેઓ જન્મે તે જન છે, અને તેથી જન શબ્દને અર્થ તિર્યંચ નર, અને અમર લીધે છે. એટલે, સાધુઓને વિહાર વિગેરેમાં આ ત્રણે અનુકૂળ તથા પ્રતિકૂળ એક અથવા બંને પ્રકારે ઉપસર્ગ કરે છે, તેમાં દેવતાના ઉપસર્ગ ચાર પ્રકારના છે. (૧) હાસ્યથી. (૨) શ્રેષથી. (૩) વિમર્શથી. (૪) પ્રથફ વિમાત્ર ( )થી છે. તેમાં પ્રથમને કીડામાં તત્પર કઈ વ્યંતર દેવ હાસ્યથી જ વિવિધ ઉપસર્ગોને કરે. જેમકે–ભિક્ષા માટે આવેલા નાના સાધુઓએ ભિક્ષાના લાભને માટે પહેલ ( ) વિકટ તર્પણ ( ) - વિગેરેથી યાચતા વ્યંતરને મળ્યા. પછી, ભિક્ષા પ્રાપ્ત થયા. પછી તેણે તે ચીજો માગી; તેથી, તે વ્યંતરને ખુશ કરવા ક્યાંયથી તે ચીજ લાવીને તેમણે આપી. તે વ્યંતરે પણ કીડામાંજ તે નાના સાધુઓ ક્ષીબા ( ) માફક બનાવ્યા,
(૨) હેપથી ભગવાન મહાવીરને મહા મહિનામાં ખરી ઠડમાં તાપસીનું રૂપ ધારીને વ્યંતરીએ પિતાના ચટલામાં ઝાડની છાલનું વસ્ત્ર પાણીથી ભીંજાવીને તેના વડે પાણને ઠડે છંટકાવ કર્યો. (૩) વિમર્શથી આ સાધુ ધર્મમાં દઢ છે કે નહિ? તે જોવા અનુકૂળ પ્રતિકૂળ ઉપ