________________
(૮૨)
સારૂ') હોય, તો ધમ થાય છે, ( ત્યારે આચાય તેને શીખામણ આપે કે હે ભવ્ય !) તું શા માટે એવું ખેલે છે ? સાંભળ! ધર્મ છે, તે ધાર ભયાનક છે, કારણ કે અધા શ્રવેને તેમાં નિરોધ છે, અને તેથી તે દુરનુચર છે, એવું તીર્થંકર વિગેરેએ ઉદીતિ ( કહેલું) છે, તેવા અધ્યવસાય વાળા તું મન, અને એવા ઉત્તમ સયમ અનુષ્ઠાનની અવગણના જે કરે છે ( છું. વાકયની શાભા માટે છે) અને સાવદ્ય અનુષ્ઠાન કરે, તે તીર્થંકર ગણુઘરના ઉપદેશથી બહાર જઇ સ્વેચ્છાથી વર્તે છે.
પ્ર—કાણ એવા હાય ?
ઉ—ઉપર બતાવેલા અધર્માર્થી મળ આર'ભના અ અનીને પ્રાણીઓના ઘાત કરે, કરાવે હણનારને અનુમેદનારો ધર્મની અવગણના કરનારા, તથા કામ ભેગમાં ખેદ પામેલા (કામાંધ) વિવિધ પ્રકારે ત ( હિં ́સા ) કરનાર (ત ધાતુના અં હિંસા છે) અથવા સયમમાં પ્રતિકૂલ તે વિત છે. એવા સ્વરૂપવાળો માળ સાધુ જિનેશ્વરે કહેલા છે. એવુ' સુધર્માસ્વામી પોતાના શિષ્યને કહે છે. કે તું મેધાવી છે. માટે ધર્મને જાણુ, વળી હવે પછીનુ પણ હું કહું છું, તે બતાવે છે.
किमणेभो ! जणेण करिस्तामिति मन्त्रमाणे एवं एगे वइत्ता माधरं पिवरं हिचा नाघओ पप