________________
તે આત્મશ્લાઘાથીજ સંતોષ પામતો નથી; પણ, બીજા ઉત્તમ સાધુઓની નિદા કરે છે તે બતાવે છે.
ઉદાસીન તે રાગદ્વેષ રહિત મધ્યસ્થ સાધુઓ ઘણું ભણેલા હોવાથી શાંત હોય છે, તેવા આચાર્ય વિગેરે જ્યારે તે સાધુની ભૂલ પડે ત્યારે કહે છે, તેમની પણ નિંદા કરે છે અને બોલે છે કે, તમે તે, પ્રથમ કૃત્ય અકૃત્યને જાણે અને પછી બીજાને ઉપદેશ આપજે..
વળી તે કડવું બેલે છે તે સૂત્ર વડે બતાવે છે. “ અનુષ્ઠાન છે તેના વડે તૃણ હર વિગેરેથી બેલે, (તું આ તણખલા જે .) અથવા કુંટ, મંટ, વિગેરે ગુણેથી અથવા મુખના વિકાર વગેરેથી કુચેષ્ટા કરીને ગુરૂનું અપમાન કરે, તથા બેટાં આળ ચડાવીને ગુરૂને તિરસ્કાર કરે. હવે સમાપ્ત કરતાં કહે છે, તે વાચ અવાચ્ય અથવા મૃત ચારિત્ર નામને ધર્મ ઉત્તમ સાધુ જે ગુરૂ આજ્ઞામાં રહેલ હોય તે સારી રીતે જાણે. ' અને જે અસભ્યવાદમાં બાળ સાધુ વર્તતે હેય તે ગુરૂ વિગેરે એ તેને શિખામણ આપવી તે બતાવે છે. .. अहम्मट्टी तुमंसि नाम बाले आरंभट्ठी अणुवयमाणे हण पाणे घायमाणे इणओ यावि समणुजा. यमाणे, घोरे धम्मे, उदीरिए उवेहइ णं अणाणाए, एस विसन्ने वियद्दे वियाहिए तिमि (सू० १९२)