________________
(૭૯) ઉ–અસંયમ નામના જીવિતના નિમિત્તથી જ, અર્થાત હવે, અમે સુખેથી સંસારમાં જીવીશું, એમ વિચારીને સાવદ્ય અનુષ્ઠાન કરીને સંયમથી દુર થાય છે, તેવા જીનું શું થાય છે? તે કહે છે. તે કુસાધુએ ઘરવાસથી નીકળ્યા છતાં જ્ઞાન દર્શન ચારિત્રના મૂળ ઉત્તર ગુણમાં કઈ પણ ખામી આવવાથી તેને દીક્ષા પાળવી મુશ્કેલ થાય છે, તેવા બ્રણ સાધુઓનું જે થાય તે કહે છે. (હુ અવ્યય હેતુના અર્થમાં છે.) જેથી અસમ્યગ અનુષ્ઠાનથી દીક્ષા છોડેલા સાધુ બાળ બુદ્ધિવાળા જે સામાન્ય પુરૂષે છે, તેમનાથી. પણ નિંદાય છે. (જ્યાં હોય ત્યાં તિરસ્કાર પામે છે).
વળી, તેઓ સંયમ મુકવાથી કુવાના અહટ્ટના ન્યાયે વારંવાર નવી જાતિ (જન્મ) મેળવે છે.
પ્રા–તેઓ કેવા છે? આ ઉ–અધસંયમ સ્થાનમાં વખતે રહેલા હોય અથવા અવિદ્યાથી નિચે (કુમાગે) વર્તતા હોય; છતાં, પિતે પિતાને વિદ્વાન માનતા લઘુતાથી આત્માને ઉંચે ચડે છે. (પિતાને હાથે પોતાની સ્તુતિ કરે છે.) વળી, પિતે શેડું ભણેલે હોય તે પણ, માનથી ઉંચે બનીને રસ અને સાતા ગરવની બહલતાથી માને છે. કે, હું બહુકૃત છું, અને આચાર્ય જે જાણે છે, તે મેં તત્વને છેડાજ કાળમાં જાણી લીધું છે. એવું માનીને આત્માને અહંકારી બનાવે છે.